| શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થાની official Telegram ચેનલ | મિશનની સભાઓ, ઉત્સવ, લાઇવ પ્રોગ્રામ, સંસ્થાની પ્રવૃત્તિઓના સમાચાર, માહિતી, ફોટા, વિડીયો એવી અનેક વિગતો તેમજ મિશન પ્રકાશિત ebook, ઓડિયો બુક, દિવ્યવાણી, કીર્તનનો લાભ આ ચેનલ દ્વારા મળશે.
暂无评价
成为第一个分享此频道体验的人。